મોરબી : રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બાર બોટલો સાથે એક ની ધરપકડ

0
138
/

મોરબી : મોરબી શહેરમાં એક શખ્સને રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવમાં આવ્યો છે.

ગઈકાલે તા. 15ના રોજ મોરબીના શોભેશ્વર રોડ પર વાણિયા સોસાયટી રહેતા 27 વર્ષીય રવીભાઇ ધીરૂભાઇ લખતરીયાએ પોતાના રહેણાંક મકાનમા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ બોટલો નંગ 12, કી.રૂ. 3,600 નો મુદામાલ વેચાણ અર્થે રાખ્યો હતો. આ બનાવમાં પોલીસે આરોપી રવિ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/