મોરબીની નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલમાં કાલે ગુરૂવારે સ્પોર્ટ ડેની જિલ્લા કક્ષાની ઉજવણી

0
64
/
ફીટ ઇન્ડિયા મુવમેન્ટનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબીની નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે આવતીકાલે ગુરુવારે સ્પોર્ટ ડેની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતીમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે.

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસે તા.29 ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ ડે ઉજવવામાં આવે છે. આ નિમિતે આવતીકાલે ગુરુવારે 8:30 કલાકે મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર આવેલી નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. આ તકે વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો લોન્ચિંગ કાર્યક્રમ પણ યોજાનાર છે. આ કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉપસ્થિત રહેશે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/