ટંકારા : વાડીના કુવામાં ડૂબી જતા સગીરાનું કરુંણ મૃત્યુ

0
53
/

ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વાડીના કુવામાં ડૂબી જતા સગીરાનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 21ના રોજ મોટા ખીજડીયા ગામે રાજેન્દ્રસિંહ ઝાલાની વાડીએ રહેતા છગનભાઈ ભુરીયાના 11 વર્ષીય દીકરી સરલાબેન અગમ્ય કારણોસર વાડીના પાણી ભરેલ કુવામાં પડી ગયા હતા. આથી, પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/