ટંકારાના હરિપર (ભૂતકોટડા) ગામે SBIનું ગ્રાહક સેવા કેન્દ્ર શરુ કરાયું

0
39
/

ટંકારા : તાજેતરમા ગુજરાત રાજ્યનાં શરૂ થયેલાં 100 “SBI ગ્રાહક સેવા કેન્દ્ર” પૈકીનાં ટંકારા તાલુકા પંચાયતની મિશન મંગલમ શાખા દ્વારા હરિપર (ભૂતકોટડા) ગામે BC-સખી દ્વારા સંચાલિત “SBI ગ્રાહક સેવા કેન્દ્ર” ચાલુ કરવામાં આવેલ છે.

જેનાં દ્વારા હવે 20,000/- સુધીનાં ટ્રાન્સેક્શન માટે ખાતાધારકો, સીમ મજૂરો, મહિલાઓ, પરપ્રાંતીય મજૂરો અને જરૂરિયાતોને બેન્ક સુધી જવું નહીં પડે અને BC-સખીને આ યોજનાથી ઘરબેઠાં રોજગાર મળી શકશે. આ માટે ટંકારા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા અને ટીમ દ્વારા વધુને વધુ સરકારની યોજના અમલી બનાવવા પ્રયત્નો કરાઈ રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/