હળવદ : પાંચ લાખની કારમાં ચાર બીયરના ટીન સાથે ત્રણ ઝડપાયા
હળવદ પંથકમાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત પોલીસની ટીમે ટીકર રોડ પરથી પસાર થતી કારમાંથી ચાર બીયરના ટીન સાથે ત્રણ શખ્શોને ઝડપી લઈને કાર સહિતનો મુદામાલ જપ્ત કર્યો છેહળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં...
હળવદ: બ્રાહ્મણી- ર ડેમ ઓવરફલો થતા પાંચ દરવાજા ખોલાયા
મામલતદાર, ટીડીઓ, પી.આઈ. સહિતનો સ્ટાફ બ્રાહ્મણી - ર ડેમ પર હાજર ઃ નીચાણવાળા ૧ર ગામોને એલર્ટ કરાયા
ગઈકાલ શુક્રવારના સવારથી શરૂ થયેલ મેઘરાજાની અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હળવદના બ્રાહ્મણી -...
હળવદમાં પતિના ઘરમાં ૧.૪૭ લાખના મુદ્દામાલનો હાથ ફેરો કરીને પરિણીતા નાસી છૂટી
મોરબી: હળવદમા ભવાની નગર ઢોરો માં રહેતી પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પત્ની વહેલી સવારે ૯ માસની બાળકીને પાડોશી મા મૂકીને નાસી ભાગી ગયેલ અને ઘરમાં સોનાના દાગીના રોકડ રકમ સહિત...
હળવદ : મિલ્કતના પ્રશ્ને મહિલાને ધસડી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
હળવદ ના રહેવાસી મનીષાબેન રાજુભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને તેના મોટા પપ્પાને મિલકત બાબતે ભાગ પાડવા બાબતે વાતચીત ચાલતી હોય ત્યારે આરોપી કેશાભાઇ અને અશ્વિન...
હળવદ તાલુકા પંચાયતના મહિલા સદસ્યનું કોરોનાથી મૃત્યુ
હળવદ હાલમા થોડા સમય પહેલા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક ઉપરથી ચૂંટણી લડેલા રણછોડગઢ ગામે રહેતા અને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં રણછોડગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપ તરફથી...