ચરાડવા ગામે બેંકના કર્મચારીઓનું ગ્રાહક સાથે ગેરવર્તન, જુઓ VIDEO
વાયરલ વિડીયો ચરાડવા SBI બેન્કનો હોવાની ચર્ચા
હળવદ : બેંકના કર્મચારીઓ ગ્રાહકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોવાનું અનેકવાર સામે આવતું હોય છે. ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ બેંકમાં...
હળવદના સફાઈ કામદારોની આજથી અચોક્કસ મુદ્તની હડતાલ
૧૦૩ જેટલા સફાઈ કામદારોએ પગાર વધારો અને કરાર આધારિત પ્રથા બંધ કરવા સહિતની વિવિધ માંગ સાથે સરકાર સમક્ષ મોરચો માંડયો
હળવદમાં સફાઈ કામદારોએ ગત શનિવારે વિવિધ પ્રશ્નો મામલે આવેદનપત્ર આપ્યુ હતુ અને...
હળવદમાં ચાલતી ખનીજ ચોરી પર ફ્લાઈંગ સ્કોર્ડ ત્રાટકી : ૬ ડમ્પરો ઝડપાયા
ગાંધીનગર ની ટીમએ રૂપિયા ૭૦લાખનો મુદ્દામાલ સીઝ કર્યો
હળવદ : આજે વહેલી સવારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ ની ટીમ દ્વારા હળવદ પાસેથી રેતી ચોરી કરી લઇ જતા ૬ ડમ્પર ને ઝડપી લેતા ખનીજ...
હળવદમાં ડોકટર યુગલે પેહલા શહિદોને શ્રધ્ધાંજલિ આપી પછી ફેરા ફર્યા
પરેચા પરિવારની દિકરી ચિ. ડો.નિધિના લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી : શહિદોના પરિવારજનોને રૂ.રપ,પપપનું અનુદાન : ૧પ૦થી વધુ શ્રમયોગીને સ્વરૂચી ભોજન કરાવ્યું : શિશુ મંદિરની બાળાઓને લગ્ન પ્રસંગે મીઠાઈ, ફરસાણ અપાયું
હળવદ :...
હળવદમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી આવતીકાલે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાશે
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત હળવદ યુવા ગ્રુપ, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર હળવદના સંયુક્ત ઉપક્રમે તેમજ હળવદની તમામ સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી તા. ૩૦ ને શનિવારે સવારે ૦૮ : ૩૦...