હળવદ : કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, એકનો બચાવ, બે લાપતા
કેનાલ કાંઠે આદિવાસી પરિવારના ત્રણ બાળકો રમતા રમતા એક કેનાલમાં પડી ગયા બાદ તેને બચાવવા જતા બાકીના બે બાળકો કેનાલમાં ઝંપલાવતા કરુણાતીકા સર્જાઈ : મામલતદાર સહિતની ટીમે તરવૈયાઓની મદદથી બન્ને બાળકોની...
હળવદમાં ચા-પાનના ધંધાર્થીઓને ભીડ એકત્રિત નહિ કરવા કડક સૂચના
આજથી હળવદમાં પોલીસ એક્શન મોડમાં : કલમ 144ની પણ ચુસ્ત અમલવારી કરાવાશે
હળવદ : હાલ હળવદ સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારી ફરી બેકાબૂ બનતા સ્થીતી ગંભીર બની ગઇ છે. ત્યારે ગઈકાલે જિલ્લામાં...
હળવદ: લગ્ન પ્રસંગે ભડાકા કરનાર શખ્શોની ધરપકડ કરતી હળવદ પોલીસ
જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસવડાની સૂચના હેઠળ આરોપીઓને દબોચી લેવાયા
હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે ગઈકાલે લગ્ન પ્રસંગે જોટા બંદૂકમાંથી જાહેરમાં ફાયરીંગ કરનાર ઇસમોને હળવદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી...
હળવદ: છરીની અણીએ વૃદ્ધને લુંટી લેનાર 3 શખ્સ ઝડપાયા
હળવદમાં તાજેતરમા આઠ દિવસ પૂર્વે ઘનશ્યામગઢના એક વૃદ્ધ સાથે એક રિક્ષા ચાલક તથા પાછળ બેસેલા બે માણસોએ હળવદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતાં ધાંગધ્રા હાઈવે પરથી વૃદ્ધને બેસાડી થોડે દૂર જઈ છરી...
હળવદ: બુટવડા ગામની સીમમાં જમીન પચાવી પાડનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ
હળવદના આસામીની જમીન પચાવી પાડવાનું કૃત્ય વેગડવાવ ગામના શખ્સોને ભારે પડ્યું
હળવદ : હાલ હળવદ તાલુકાના બુટવડા ગામની સીમમાં આવેલી જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાતા...