હળવદમાં ગાયને ગળે ટૂંપો દઈને હત્યા કરાતા ગૌ પ્રેમીઓમાં રોષ
કોઈ અજાણ્યા નરાધમોએ ગાયના ગળે દરોડાથી ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષ : પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરુ કરી
(By: Mehul Bharwad) હળવદ : હળવદના હીરાસર પાસેના વાડી...
મોરબીમાં DYSPની અધ્યક્ષતામાં તહેવારો ઉપર શોભાયાત્રા કે ઝુલુસ ન કાઢવા બેઠક યોજાઈ
DYSPની અધ્યક્ષતામાં વિવિધ સમાજમાં અગ્રણીઓ શાંતિ સમિતિની બેઠક મળી
મોરબી : તાજેતરમાં મોરબી એ ડિવિઝન પોલીસ ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓને તહેવારોની ભાઇચારાથી અને જાહેર...
હળવદમાં સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા 1111 વૃક્ષોનું વાવેતર
હળવદ : સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા હળવદમાં દરેક જ્ઞાતિના સ્મશાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદના નવયુવાનો ઉત્સાહ ભેર જોડાયા. અમદાવાદ થી સમાજ સુરક્ષા ફાઉન્ડેશનના ડાયરેક્ટર રક્ષા મહેતાએ હળવદને હરીયાળુ બનાવવાના...
હળવદ : નિવૃત આર્મીમેનના રૂ.૧.૬૦ લાખ અને દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીના રૂ.૭૦ હજાર...
નિવૃત આર્મીમેનના રૂ.૧.૬૦ લાખ અને માનસર દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીના રૂ.૭૦ હજાર સેરવી લધાની કબુલાત : સોમવારે જ બેંક ખુલતા પૈસા ઉપાડીને જતા લોકોનો પીછો કરીને કસબ અજમાવતો હતો
(મેહુલ ભરવાડ) હળવદ...
હળવદ તાલુકાના મયુરનગર ગામે રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર થઈ રહ્યું છે તૈયાર
આજુબાજુના ૧૫ થી વધુ ગામોના લોકોને મળશે લાભ
હળવદ : હળવદ તાલુકાના મયુરનગર ગામે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૮૦ લાખના ખર્ચે પી.એસ.શી સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે જેના થકી આજુબાજુના ૧૫...