હળવદના ખેડૂતોએ સિંચાઈ પ્રશ્ને જીલ્લા કલેક્ટરને કરી રજૂઆત
૧પ ગામના ખેડૂતોએ પાણી માટે બે દિવસ પૂર્વે તાલુકા પંચાયત કચેરીએ મોરચો માંડયો હોવા છતાં તંત્ર ધ્યાન ન દેતા અંતે જિલ્લા કલેકટરને રજુઆત કરી
હળવદ : હળવદ પંથકમાં ચાલુ સાલે વરસાદ ખેચાતા...
હળવદમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે : તૈયારીઓનો ધમધમાટ
વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે : મોરબી દરવાજા આવેલ રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે
હળવદ : હળવદમાં માં જશોદાના લાલો ને વધાવવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં...
હળવદ : અજીતગઢ ગામે માતાજીના મઢ માં હાથફેરો કરી જતાં તસ્કરો
ગામમાં જુદાજુદા ત્રણ માતાજીના મઢમાંથી સોના-ચાંદીના છતરની થઈ ચોરી
હળવદ : પાછલા ચાર દિવસથી તસ્કરોએ હળવદમા ધામા નાખ્યા હોય તેમ જુદી જુદી બે ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી...
હળવદ : કાળાપાણાની નદી ગાંડીતુર બનતા કાર ફસાઈ
હળવદ : હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજા મન મુકીને વરસતા સમગ્ર પંથકમા લીલા દુકાળના ઓછાયા ઉર્તાયા હોય તેમ લાગી રહયુ છે. નદી દિધડીઆ ગામે આવેલ કાળાપાણાની નદીમા ઉપરવાસના વરસાદને કારણે ચેકડેમ,...
હળવદ : શક્તિનગર પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા યુવાન ઈજાગ્રસ્ત થયો
હળવદ: હળવદ તાલુકાના શક્તિ નગર ગામ પાસેથી પસાર થતાં હાઇવે રોડ પર બાઇક ડિવાઇડર સાથે અથડાતા ચાલકને ઇજા પહોંચી હતી જેથી સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા...