હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે જયેશ પટેલે ચાર્જ સંભાળ્યો
હળવદ નગરપાલિકા પ્રમુખ અંગત કારણોસર રજા પર હોય જેથી નગરપાલિકા પ્રમુખનો ચાર્જ જયેશ પટેલને સોપવામાં આવ્યો છે
હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે હાલ હીનાબેન રાવલ કાર્યરત છે જેઓ અંગત કારણોસર રજા પર હોય...
હળવદમા બોળચોથની ઉજવણી : મહિલાઓએ ગૌમાતા અને વાછરડાનું પૂજન કર્યું
હળવદ : આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમના પર્વનો મંગલ પ્રારંભ થયો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આજે ગૌમાતાનું પૂજન કરી પરિવારનું સુખમય આરોગ્ય સમૃદ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાયું હતું. ગૌ માતા અને...
હળવદ ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા નોંધણી કાર્યક્રમ
ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ – ૨૦૧૯ અંતર્ગત હળવદ શહેર ભાજપ દ્વારા સરા ચોકડી ખાતે સદસ્યતા નોંધણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ માં શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ ,...
હળવદ પાલિકાની તિજોરી ઉપર જેસીબી ફેરવવાનું કૌભાંડ
રાજ્યપાલના આગમન સમયે તેમજ અન્ય છ એકર જમીન સાફસફાઈ કરવાના કામમાં 5 લાખનું બિલ રજૂ થયુ અને બરોબર મંજુર પણ થઈ ગયું !!
બહુચર્ચિત સિંચાઇ કૌભાંડમાં સંડોવાયેલ કોન્ટ્રાકટરનું પરાક્રમ : પાલિકાના એન્જીનીયર,...
હળવદના ટીકર ગામે લોકોએ તંત્રના ભરોસે રહેવાને બદલે પોતે જાતે જ કોવિડ કેર સેન્ટર...
ગામલોકોએ આપના હાથ જગન્નાથની ઉક્તિને ખરા અર્થે સિદ્ધ કરી
હળવદ : હળવદ પંથકમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવતા હાલની આરોગ્ય સેવાઓ પણ ટૂંકી પડી રહી છે. આવા...