Sunday, October 20, 2024
Uam No. GJ32E0006963

હળવદ: માર્કેટિંગ યાર્ડમાથી લાખો રૂપિયા લઈ ગઠિયા છુમંતર

હળવદ: આજે માર્કેટિંગ યાર્ડમાથી ભીડનો લાભ ઉઠાવી આજે ખેડુતનો થેલીમાંથી 4 લાખથી વધુ રકમ લઈ ફરાર થઈ જતા સનસનાટી મચી જવા પામી હતી જોકે બનાવના સીસીટીવી સામે આવ્યાં છે અને તે શંકાસ્પદ...

હળવદમા ટ્રાફિક સમસ્યા અને ગંદકી મામલે વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ એસપી ને રજૂઆત

તાજેતરમા હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યાએ માજા મુકી છે ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન લોકોના માથાના દુખાવા સમાન બની રહી છે ત્યારે દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધતા વેપારીઓ માં ભારે રોષની...

હળવદ માર્કેટ યાર્ડમા લસણની હરરાજીના શ્રી ગણેશ:૧૧૫૧ મુર્હૂતનો સોદો

આજે પ્રથમ દિવસે સરેરાશ ૪૦૦ થી ૧૦૦૦ સુધીનો ભાવ રહ્યો:પ્રારંભે જ ૫ હજાર મણ ની આવક હળવદ: આજરોજ હળવદ માર્કેટ યાર્ડ માં લસણની હરરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે ૭૦...

હળવદના જુના માલણીયાદ ગામે વાડી પાસે કચરો સળગાવવા મામલે આધેડ ઉપર હુમલો

હળવદ : હળવદના જુના માલણીયાદ ગામે વાડી પાસે કચરો સળગાવવા મામલે આધેડ ઉપર એક શખ્સે હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે...

હળવદના માથક ગામે વાડીના રસ્તા બાબતે મનદુઃખમાં ધમકીની ફરિયાદ

હળવદ: તાજેતરમા હળવદના માથક ગામે વાડી ચાલવાના રસ્તા મુદે ચાલતા મનદુઃખમાં બે ઇસમોએ આધેડને ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે હળવદના માથક ગામના રહેવાસી અશોકભાઈ બીજલભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે...
52,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...

મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર –...