હળવદના સુંદરગઢ પાસે ટ્રક અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત : ૧૨ ઈજાગ્રસ્ત
ધાંગધ્રા-રાજકોટ રૂટની એસટી બસને નડ્યો અકસ્માત : ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર
હળવદ : આજે સવારના હળવદ તાલુકાના સુંદરગઢ પાસે પસાર થતા બ્રાહ્મણ-૨ ડેમના પુલ પર ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાયો...
હળવદના ખેડૂતોએ સિંચાઈ પ્રશ્ને જીલ્લા કલેક્ટરને કરી રજૂઆત
૧પ ગામના ખેડૂતોએ પાણી માટે બે દિવસ પૂર્વે તાલુકા પંચાયત કચેરીએ મોરચો માંડયો હોવા છતાં તંત્ર ધ્યાન ન દેતા અંતે જિલ્લા કલેકટરને રજુઆત કરી
હળવદ : હળવદ પંથકમાં ચાલુ સાલે વરસાદ ખેચાતા...
હળવદ : બે કારના બારણા અને બોનેટમાં છુપાવેલા 192 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ચાર...
દારૂની ખબર ન પડે તે માટે આરોપીઓ અનોખી તરકીબ અજમાવીને દારૂ છુપાવીને બેસણામાં જતા હોય તેમ સફેદ કપડાં પહેર્યા.. પણ ચકોર પોલીસે બુટલેગરોનો ખેલ ચોપટ કરો દીધો : હળવદ પોલીસ ફિલ્મી...
હળવદ : ગોકુળીયા ગામે ગ્રામજનોએ મધ્યાહન ભોજનના રૂમને કરી તાળાબંધી
મધ્યાહન ભોજનમાં વિધાર્થીઓને સડેલા ચણા વાળી રસોઈ પીરસાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો : મધ્યાહન ભોજનનું મેનું પ્રમાણે ભોજન ન આપીને સડેલા ખોરાક આપતો હોવાની આક્ષેપ
હળવદ ગોકુળીયા ગામે આજે શાળાના વિધાર્થીઓને મધ્યાહન ભોજનમાં...
હળવદ પાસેની બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી સ્વીફ્ટ ગાડી ખાબકી
કારમાં બેઠેલા ત્રણમાંથી એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી
હળવદ : હળવદના દિઘડિયા ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી ગઈકાલે એક સ્વીફ્ટ ગાડી ઓચિંતા નીચે ખાબકી હતી. જોકે આ ઘટનામાં...