Sunday, July 27, 2025
Uam No. GJ32E0006963

માળીયા પુરવઠા અધીકારી દ્વારા કુંતાસીમાં સસ્તા અનાજનો જથ્થો સીઝ કર્યો

માળીયા (મી.) : માળિયા મીયાણાના કુંતાસી ગામે સસ્તા અનાજની દુકાન પર સરકારના નિયમ અનુસાર ભાવપત્રક અને સરકારના નિયમ અનુસાર જાહેર સુચનાઓનુ અમલ ન થતુ હોય તેવી મામલતદારને ટેલીફોનીક રજૂઆત મળતા માળિયા...

માળીયામાં મજાક કરવા મામલે યુવાન ઉપર બે શખ્શો દ્વારા હુમલો

બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ માળીયા : માળીયા મિયાણામાં પંચરની દુકાને બેઠેલા મિત્રો વચ્ચે મસ્તી કરવામાં વાત વણસી જતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે...

માળીયા (મી.) : ખાખરેચીમાં યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહી

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામમાં રહેતી યુવતી ઘરેથી કહ્યા વિના જતી રહેલ છે. તેથી, પોલીસ દ્વારા યુવતીની શોધ આદરવામાં આવી છે. ખાખરેચી ગામમાં રહેતા વિરમભાઇ મોહનભાઇ ભોજવીયાની 19 વર્ષીય...

માળીયા મી.નાં નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂનાં જંગી જથ્થા સાથે બે શખ્સો...

મોરબી : હાલ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી...

મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરના હાટડા પર દરોડામા એક યુવતી સહિત 9 ઝડપાયા

બ્રિટનના નાગરિકોને ફોનમાં મેસેજ કરી 9 આરોપીઓ ઉઘરાવતા હતા ટેક્સના નામે પાઉન્ડ : એક યુવતી સહિત 9 આરોપીઓ મૂળ અમદાવાદના રહેવાસી હોવાનું ખુલ્યું  માળીયા (મી.) : હાલ મોટે ભાગે શહેરોની વિશાળ બિલ્ડીંગોના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...