મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા
મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે ચેકની ડબલ રકમ અને નવ ટકા વ્યાજ...
મોરબી: રસોઈ બનાવતી સમયે ગેસ લીકેજ થવાથી દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામમાં ગેસ લીકેજ થવાથી દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મૂળ મધ્યપ્રદેશના...
મોરબીમાં નહેરુ ગેટ નજીક પોલીસ જવાનો હેરાન કરતા હોવાનો રિક્ષાચાલકોનો આરોપ
રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં રીક્ષાચાલકોએ ડીવાય.એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યું
મોરબી : આજે મોરબીમાં નહેરુ ગેટ નજીક રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં પોલીસ જવાનો હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે...
મોરબી : રૂ. 1000ની લાંચ લેનાર સર્કલ ઓફિસરની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાયો
આરોપીના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી મિલકત અંગે સર્વે થશે
મોરબી : આજે મોરબી સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર જુવાનસિંહ રતનસિંહ ખેરને ગત શનિવારનાં રોજ એસીબીએ એક અરજદારની વારસાઈ નોંધ...
મોરબીમાં ટાઇલ્સ કટિંગના કારખાનામાં જુગાર રમતા 6 વ્યક્તિઓની ધરપકડ
એલસીબીની કાર્યવાહી : રૂ. 2.25 લાખની રોકડ જપ્ત
મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ એક ટાઇલ્સ કટિંગના કારખાનમાંથી એલસીબીની ટીમે જુગાર ધામ પકડી પાડ્યું છે. જેમાં 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી...




















