Friday, July 31, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં એક્ટિવ ફાઉન્ડેશનને ૨ વર્ષ પૂર્ણ થતાં નાના બાળકોને ગરમ નાસ્તો કરાવી પ્રેરણાદાયી ઉજવણી

સેવલક્ષી પ્રવૃત્તિ કરતું 'એક્ટિવ ફાઉન્ડેશન' ને 'ધ પ્રેસ ઓફ ઈન્ડીયા' ન્યૂઝ ની ટીમ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે મોરબીમાં આજ રોજ એક્ટિવ સેવા ગ્રુપ નાના ગ્રુપ માંથી મોટું એક ફાઉન્ડેશન બન્યું એને...

મોરબીમાં આજે લોહાણા સમાજ દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલ પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીમાં આજે દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઈષ્ટદેવ દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતિના બેતાલીસમાં સમારોહનું આયોજન દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ મંદિરવાળી શેરી, નહેરૂ ગેઈટ, ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સવારે...

દિવ્યાંગો માટે પ્રથમ વોકેશનલ સેન્ટર શુભારંભ કરાવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા

મોરબી: દિવ્યાંગ સેવા સંસ્થા-મોરબી (મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ) તથા સક્ષમ મોરબી જિલ્લા ટિમ દ્રારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર & હોસ્ટેલ માં મનો દિવ્યાંગ, ફિજીકલ ડિસેબલ, દિવ્યાંગો માટે નિઃશુલ્ક સેવા તાલીમની...

મોરબી: ગોહિલ પરિવારના આંગણે 32 વર્ષે પુત્રરત્નનો જન્મ થતા ખુશીનો માહોલ

મોરબી: મોરબી: ગોહિલ પરિવારના આંગણે 32 વર્ષે પુત્રરત્નનો જન્મ થતા ખુશીનો માહોલ જામ્યો છે. વિગતો મુજબ રૂપસંગભાઈ અમરશીભાઈ ગોહિલના ઘરે 32 વર્ષે પુત્ર રત્નનો જન્મ થયો હોય તેમના પરિવાર તેમજ...

મહાશિવરાત્રીએ માંસાહારના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની બજરંગ દળની માંગ

તાજેતરમા હિંદુ સમાજના પવિત્ર તહેવાર મહાશિવરાત્રીના દિવસે મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી બજરંગ દળ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનમાં...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...