સાંસદ મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક થયું
મોરબી : હાલ રાજકોટના સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાનું ફેસબુક પેઈજ હેક થઇ ગયું છે. હેકરોએ તેમના પેઈજનું નામ બદલી ‘NFT Blockchain’ નામ કરી નાખ્યું છે.
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાનું...
હળવદ – માળીયા હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત : બે વ્યક્તિ ઘાયલ
મુંબઈથી કચ્છ રાપર જતી કારને નવા ધનાળા ગામના પાટિયા નજીક ટ્રેલરે ટક્કર મારતા સર્જાયો અકસ્માત
હળવદ: હાલ આજે વહેલી સવારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક હાઇવે ઉપર ટ્રેઇલર ચાલકે કારને...
હળવદના રાણેકપરમાં એસીડ એટેક બાદ પોલીસ એકશન મોડમાં : તપાસનો ધમધમાટ
હળવદ: હાલ ગતરાત્રીના હળવદ તાલુકાના રાણેકપર ગામે ગૌવંશ પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એસિડ ફેક્યુ હોવાનો બનાવ સામે આવતા હળવદ પોલીસ રાણેકપર ગામે દોડી ગઇ હતી અને એસિડથી હુમલો કરનાર અજાણ્યા...
નિર્ણય : લગ્ન પ્રસંગે ૧૦૦ના બદલે હવે ૨૦૦ મહેમાનોની છૂટ મળી !
તમામ ધંધા-રોજગાર અને વેપારીઓ માટે નવી આશાનો સંચાર કરતો મહત્વપૂર્ણ નિર્ણય બજારની રોનક પુનઃ સ્થાપિત કરશે
મોરબી : આજથી સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવનારા લગ્ન પ્રસંગોની સિઝનને લઈને એક ઉત્સાહવર્ધક જાહેરાત કરી...
મોરબીમાં વેપારીને વ્યાજના નાણાની ઉઘરાણી મામલે ખૂન ની ધમકી
મોરબી: તાજેતરમા રૂ. 20 લાખ વ્યાજે આપીને ધાક ધમકી તથા માર મારી પઠાણી ઉઘરાણી કરતા શખ્સ સામે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ...




















