Friday, August 28, 2026
Uam No. GJ32E0006963

ચૂંટણી કાર્ડમાં મોટા છબરડા : ફોટો બીજાના, એડ્રેસમાં પણ ગોટાળા

એક જ પરિવારના 4 સભ્યોના ચૂંટણી કાર્ડમાં ભૂલ સામે આવી મોરબીઃ હાલ મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા ચૂંટણી કાર્ડ કાઢવામાં છબરડો સામે આવ્યો છે. સુધારા થઈને આવેલા ચૂંટણી કાર્ડમાં...

મોરબીમાં રોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

રાજ્યમંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મોરબી : હાલ મોરબી નગરપાલિકા વિસ્તારમાં રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતાં. મંત્રી બ્રિજેશભાઇ મેરજા હસ્તે નગરપાલિકા વિસ્તારમાં આવેલ સલાણી વાસ અને લાભનગર...

મોરબીના સિરામિક કોન્‍ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવી 23.50 લાખ પડાવનાર ગેંગ ઝડપાઈ

મોરબી : હાલ મોરબીના સિરામિક લેબર કોન્‍ટ્રાકટર સાથે ફોનમાં મીઠી મીઠી વાતો કરી ફસાવ્યા બાદ કાગવડ પાસે બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 23.50 લાખની રોકડ રકમ પડાવી લેનાર મહિલા સહિતના 5...

જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી ના નવા હોદ્દેદારોની વરણી

જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી ના નવા હોદેદારો ની વરણી મોચી મંદિર મોરબી ખાતે કરવામાં આવેલ.જેમાં જાગા સ્વામી મિત્ર મંડળના પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ મોહનભાઈ રાઠોડ તથા ઉપપ્રમુખ તરીખે...

મોરબીમા ઉદ્યોગકારો નુકશાની વસુલનો નિર્ણય રદ ન કરે તો 10મીથી ટ્રકોના પૈડાં થભી જશે

ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ સીરામીક એસો.ને પત્ર લખી ટ્રક હડતાળ પડવાની ગર્ભિત ચીમકી આપી મોરબી :તાજેતરમા મોરબીમાં વરસાદના કારણે રોડ ભારે ખંડિત થાય છે.આથી સીરામીક ટાઇલ્સ લઈને નીકળતા ટ્રકોમાં ટાઇલ્સને નુકશાન પહોંચે છે.જેથી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...