વાંકાનેરના પ્રાથમિક શિક્ષણાધિકારી ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપો
વાંકાનેર: હાલ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકો, આચાર્યોને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના શિક્ષકોએ આક્ષેપ કર્યા છે. ટીપીઈઓના નકારાત્મક વલણ સામે શિક્ષકો લડતના મૂડમાં છે.
શિક્ષકોના...
માળિયાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી માળીયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે ૧૫.૫૮ લાખ રૂપિયાના ખર્ચે વવાણીયા...
ટંકારા તાલુકાના વાધગઢ ગામે બન્યો રાજ્યનો પહેલો અનોખો ભારત રત્ન પાર્ક
ટંકારા: ગામે – ગામ બગીચા ઔષધાલય અને લાયબ્રેરી હોય છે પરંતુ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના એવા સમૃધ્ધ અને જાગૃત ગામના ગ્રામજનો દ્વારા સમગ્ર રાજ્યમાં જ નહીં બલ્કે સમગ્ર દેશમાં પ્રથમ...
મોરબી જિલ્લાના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરતાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા
મોરબી: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી જિલ્લાની મુલાકાત વેળાએ મોરબી જિલ્લાના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવા જિલ્લાના સંબંધિત...
મોરબીના જુના ધુટુ રોડ પર કારખાનામાં આગની ઘટના
મોરબી: આજે જુના ઘૂંટુ રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં વીજ ટ્રાન્સ્ફોર્મરમાં આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયરની ટીમે દોડી જઈને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી
મોરબીના જુના ઘુંટુ રોડ...




















