પીપળી- અણિયારી રોડ તાત્કાલિક રિપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત
મોરબી: જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન લોરિયાએ રાજ્યમંત્રી,કેબિનેટ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ ભાઉને કરી રજુઆત
મોરબી :મોરબી જિલ્લાનો સૌથી ખરાબમાં ખરાબ હાલતમાં રહેલા પીપળી- અણિયારી રોડને તાત્કાલિક રિપેર કરવા જિલ્લા...
મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબી : મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા તેમની પ્રતિમાને સવારે સફાઈ કર્યા બાદ સાંજે ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજ રોજ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા...
મોરબી જિલ્લામાં આજે ગુરુવારે 235 સ્થળોએ વેક્સિનેશન કેમ્પ
મોરબી: વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાભરમાં સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા પૂરજોશમાં રસીકરણની કામગીરી થઇ રહી છે.ત્યારે આજે ગુરુવારે અલગ-અલગ 235 સ્થળોએ વેક્સિન આપવામાં આવશે.
જે અંતર્ગત...
મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
મોરબી : મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મોરબી...
કોરોનામાં રસીકરણ, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક જ કારગત નીવડશે
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સ-ટાસ્ક ફોર્સની બેઠકમાં તજજ્ઞ તબીબોએ જાહેર કર્યા સૂચનો
ડેલ્ટા વેરિયન્ટ સમયે રસીકરણનું પ્રમાણ ઓછું હતું, આજે સઘન રસીકરણના કારણે જોખમ ઘટ્યું -: ડૉ. અતુલ...



















