મોરબીની નવયુગ સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ કોરોનાની હડફેટે
ગઈકાલે રવિવારે જાહેર થયેલા 3 કેસમાંથી બે કેસ નવયુગ સ્કૂલના હોવાનું ખુલ્યું
મોરબી : હાલ મોરબીની નવયુગ વિદ્યાલયમાં કોરોનાએ ભરડો લીધો છે. જેમાં હવે આ નવયુગ સ્કૂલના વધુ બે વિધાર્થીઓ કોરોનાની ઝપટે...
મોરબીમાં 14 હજાર વિદ્યાર્થીઓને વેક્સીન આપવાનું કાર્ય શરૂ
જિલ્લાના 235 સેન્ટરોમાં તરુણોના વેકસીનેશન અભિયાનનો પ્રારંભ
મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી જાહેરાત મુજબ આજથી મોરબી શહેર જિલ્લામાં 15થી18 વર્ષના તરૂણો – યુવાનોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ કરવાનો શુભારંભ કરવામાં...
ટંકારા – લતિપર હાઇવે ઉપર હિટ એન્ડ રન : સ્વીફ્ટ કાર ચાલકે વૃદ્ધનો ભોગ...
ટંકારા : હાલ ટંકારા લતિપર હાઇવે ઉપર ગઈકાલે ઓટળા નજીક બજાજ 80 મોટર સાયકલ લઈને જઈ રહેલા ટીમ્બડી ગામના વૃદ્ધને સ્વીફ્ટ કારના ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જી નાસી છૂટતા વૃદ્ધનું...
મોરબીના મહેન્દ્રનગરમાં માતા-પુત્રીએ અગ્નિસ્નાન કરી લેતા અરેરાટી
મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર ગામે માતા અને તેમની યુવાન વયની પુત્રીએ કોઈ કારણોસર અગ્નિસ્નાન કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં બન્ને માતા-પુત્રી ગંભીર રીતે દાઝી જતા વધુ સારવાર અર્થે...
મોરબીમાં નવા વર્ષે ઓવરબ્રિજ, ફોરલેન, નવી પાલિકા,ફાયર સ્ટેશન સાકાર કરવા વાયદા
સમય મર્યાદા પુરી થવા છતાં અધૂરા રહેલા મોરબી રાજકોટ હાઈવેના કામને પણ પૂરું કરવાનો તંત્રનો વાયદો
મોરબી : મોરબીમાં તંત્રએ 2021ના વર્ષમાં અનેક નવા પ્રોજેકટનો અલમ કરવાના સ્વપ્ન સેવ્યા હતા. પણ તંત્રની...




















