મોરબી મુસ્લિમ સમાજ દ્વારા જાહેર સભામાં ઉશ્કેરણીજનક ભાષણ બદલ પગલાં લેવાની માંગ
સુન્ની મુસ્લિમ સમાજ મોરબી દ્વારા જિલ્લા કલેકટર – પોલીસવડાને આવેદન પત્ર પાઠવ્યું
મોરબી : હાલ મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે મોરબી ખાતે ગત તા.27ના રોજ...
મોરબી જિલ્લામાં 30 નવેમ્બર સુધી હથિયારબંધીનું જાહેરનામું
અધિક કલેકટર દ્વારા મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન...
મોરબીના આલાપ રોડ ઉપર છ મહિનાથી પાણી ન આવતા મહિલાઓ વિફરી !!
પોશ વિસ્તારમાં પાણીની વિકટ સ્થિતિ સર્જાતા મહિલાઓનું પાલિકામાં હલ્લાબોલ
મોરબી : હાલ મોરબીના પોશ ગણાતા આલાપ રોડ વિસ્તારની સોસાયટીઓમાં છ મહિનાથી પાણી આવતું ન હોય છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા આ...
માળીયામાં અનેક રેશનકાર્ડ બંધ થઈ જતા ગરીબ પરિવારો ને હાલાકી !!
મહિલા શક્તિ સંગઠને મામલતદારને રજુઆત કરી રેશનકાર્ડ તાત્કાલિક ચાલુ કરવાની માંગ કરી
માળીયા : હાલ માળીયા તાલુકામાં ગરીબ લોકો રેશનિંગનો પુરવઠો મેળવવા માટે નિયમિત રીતે રેશનકાર્ડનો ઉપયોગ કરતા હોય અને અંગુઠો પણ...
મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પોલીસના ગ્રેડ પેના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર
મોરબી : હાલ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ શહેર અને તાલુકા ટીમ દ્વારા રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ જે. પી. જાડેજા તેમજ સૌરાષ્ટ્ર અધ્યક્ષ કૃષ્ણસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુજરાતના જિલ્લા...




















