મોરબી પાલિકાના વધુ એક મહિલા સદસ્ય કોરોના પોઝિટિવ આવ્યા
વોર્ડ નંબર-4ના સદસ્ય અને તેમના પુત્ર પણ કોરોના પોઝિટિવ
મોરબી : હાલ મોરબીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગઈકાલે નગરપાલિકાના ચાર સદસ્ય કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર -4ના...
કોરોનામાં મૃત્યુ પામેલા હુતાત્માઓના કલ્યાણ માટે રામધન આશ્રમ ખાતે ભાગવત કથા યોજાઈ
ભાગવત કથા દરમિયાન કોરોના વિરિયર્સ ડોકટરો, પોલીસ અને પત્રકારોનું સન્માન કરાયું, સિનિયર સિટીજનોને કોરોનાની રસી પણ મુકાઈ
મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી બહેન તેમજ જય...
મોરબીમાં કોરોના મહામારીને પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરવાની માંગણી
આજે સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસતી જાય છે.મોરબી જિલ્લાની સ્થિતિ પણ આ બાબતે ગંભીર થઈ રહી છે. શહેર વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો દિવસે ને દિવસે...
મોરબીમાં ચેક રિટર્ન કેસમાં લેણી નીકળતી રૂ. 7.57 લાખની રકમ 9 ટકા વ્યાજ સાથે...
મોરબી : આજે મોરબીના મિત્રતાના દાવે આપેલ રૂ. 7.57 લાખની રકમનો ચેક પરત ફર્યા બાદ કોર્ટમાં ફરિયાદ થતા આ મામલે કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં આરોપી મિત્રને કોર્ટે લેણી રકમ અને...
મોરબી નગર પાલિકા દ્વારા નટરાજ ફાટકથી ઉમા ટાઉનશીપ રોડને સ્વચ્છ કરાયો
મોરબી : આજે મોરબી નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં નટરાજ ફાટકથી ઉમા ટાઉનશીપ રોડની સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઈ દેસાઈ તેમજ નગરપાલિકાના...



















