મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.લાયન્સ ક્લબના કાર્યકરો હાજરી આપશે.
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા.3ને રવિવારના રોજ સવારે 9 થી...
મોરબી: “મધુપુર ની માઁ મેલડી” સોન્ગનું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ
મોરબી: પ્રોડ્યુસર જયદેવસિંહ જાડેજા તેમજ ડાયરેક્ટર જીતુભા જાડેજા દ્વારા તૈયાર થયેલ "મધુપુરની માઁ મેલડી" સોન્ગ નું ઓફિશિયલ ટ્રેલર આજ રોજ જ્યોત સ્ટુડિયો, જેતપુર ના માધ્યમથી આશાપુરા એન્ટરપ્રાઈઝ દ્વારા લોન્ચ કરવામાં આવેલ...
મોરબી જિલ્લાના 166 ખેડૂતોની સ્માર્ટ ફોન યોજનાની સહાય મંજુર કરાઈ
જીવાપરના જયસુખભાઇ પરમારને મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતેથી મોબાઈલ ખરીદીની સહાય ચુકવાઈ
મોરબી : ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેકટર કચેરી...
હળવદ: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
હળવદ : હાલ હળવદમાં ભાગીદારે નફાની વહેંચણી પેટે આપેલ ચેક રિટર્ન થયાના કેસમાં કોર્ટે આરોપી એવા ભાગીદારને નિર્દોષ જાહેર કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો તરીકે ફરિયાદી મનીષભાઈ...
હવે મોરબીમાં વેરો નહીં ભરનાર અસામીઓના નામ હોર્ડિંગમાં જાહેર કરાશે
અંતે વેરા વસુલાત માટે મોરબી પાલિકા તંત્ર જાગ્યું ખરું : નળજોડાણ કટ્ટ કરી નાખવાની પણ ચીફ ઓફિસરની ચીમકી
મોરબી : મોરબી નગરપાલિકાના વેરા વસુલાત વિભાગ દ્વારા માર્ચ માસ નજીક હોવા છતાં હજુ...




















