મોરબીના થોરાળા ગામ નજીક કાબુ ગુમાવતા એસન્ટ કાર પલ્ટી: ત્રણના મોત
મોરબીમાં મોડી સાંજે મોરબીના રાજપર રોડ પર આવેલા થોરાળા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એસન્ટ કાર ન.GJ03 CA 4314 આચનક થાંભલા સાથે અથડાઈ જતા કાર પલટી ખાઈ ગઈ...
મોરબીમાં પાનની દુકાનમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો
મોરબી : તાજેતરમા મોરબીમાં આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયુર્વેદિક શિરપના નામે કેફી પ્રવાહીનો કાળો કારોબારનો પર્દાફાશ કરવાની ઝુંબેશ...
મોરબી: પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો
મોરબી: પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા પર ખૂની હુમલો કરવામાં આવ્યાની ખબર મળી રહી છે આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી છે.
સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર...
મોરબીમાં રૂ. 1.19 કરોડની આંગડિયા લૂંટના ત્રણ આરોપીઓ ઝડપાયા
હાલ પોલીસે રૂ. 79.74 લાખની રોકડ રિકવર કરી : હજુ ત્રણ આરોપીઓને શોધવા કવાયત
ટ્રાવેલ્સના ડ્રાઇવરને આંગડિયાના પાર્સલ અંગે ખ્યાલ હોય, તેને પોતાના ભાઈને ટીપ આપતા સમગ્ર લૂંટનો પ્લાન ઘડાયાનો ઘટસ્ફોટ
મોરબી :...
મોરબી: વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ યુવાનને પગારને બદલે મોઢામાં પગરખું લેવડાવ્યું
વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતના શખ્સોના કારનામા મામલે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો
મોરબી : મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી યુવતીએ પોતાને ત્યાં માર્કેટિંગ માટે કામે રાખેલા...