ટંકારામાં એસ.ટી. બસ સ્ટેશનનું વાહન વ્યવહાર મંત્રીના હસ્તે લોકાર્પણ યોજાયું
ટંકારા: બે દશકા બાદ બસ સ્ટેશનની માંગ સંતોષાતા ખુશીની લહેર : પ્રભારી મંત્રી, સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, કલેક્ટર સહિતના હોદ્દાદારો, સ્થાનિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
ટંકારા : ટંકારા એસ.ટી. બસ સ્ટેશનનું...
માળીયામાં સસ્તા અનાજના દુકાનદારને ધાક ધમકી આપી લુંટી લેવાયો
માળીયાના સસ્તા અનાજની દુકાને એક શખ્સે રોકડા અથવા ઘઉં ચોખા માંગતા દુકાનદારે આપવાની નાં પાડતા બોલાચાલી થઇ હતી અને બાદમાં દુકાનદારને માથામાં પક્કડ કરી ઈજા કરી લુટ ચલાવી હોવાની ફરિયાદ માળિયા...
PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે : કોરોના વેક્સીનની સમીક્ષા કરશે
ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
મોરબી : તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ઝાયડસ બાયોટેક દ્વારા વિકસાવાઈ રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા નિરીક્ષણ માટે ગુજરાત ની ટૂંકી...
રામજીભાઈ રબારીનું મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું
મોરબી : હાલ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારીએ ગઇકાલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. આ અંગે તેઓએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાને લેખિતમાં જાણ કરી છે.
રામજી રૂપાભાઇ રબારીએ રજૂઆતમાં...
હળવદ પોલીસ દ્વારા વાહનચાલકોમાં ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો
વિવિધ સૂત્રો દર્શાવતા બેનરોથી ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરતા
હળવદ : આજે હળવદ પોલીસ દ્વારા હળવદમાં રાહદારીઓ અને વાહનચાલકોને વિવિધ સૂત્રોવાળા બેનરો થકી ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર...



















