હળવદના જુના દેવળીયા ગામે કાલથી 15 દિવસનું સંપૂર્ણપણે લોકડાઉન
હળવદ : હાલ હળવદના જુના દેવળીયા ગામે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને ગામમાં કોરોના કેસ ઉતરોતર વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે હળવદના જુના દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા...
મોરબી શહેરમાં પાંચ સ્થળે કોરોના રસી મુકાવનારને આકર્ષક ગિફ્ટ
જય ગણેશ ઓટો દ્વારા 19માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે રસીકરણને વેગ આપવા અનેરો પ્રયાસ
મોરબી : કોરોના રસીકરણ ઝુંબેશને વધુ વેગવાન બનાવવા મોરબીના જાણીતા જય ગણેશ ઓટો દ્વાર 19માં વર્ષમાં મંગલ પ્રવેશની...
મોરબી પંથકમાં વાતાવરણમાં પલટાયું , વ્હેલી સવારે વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતારણ સર્જાયું
મોરબી : હાલ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અને આવતીકાલે ઝડપી પવન તથા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મોરબીમાં વાતાવરણ પલટાતાં સવારથી વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતારણ જોવા મળ્યું હતું.
શિયાળાની...
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવાની માંગણી
મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરવામાં આવી છે
તેઓએ લેખિત રજુઆતમાં...
મોરબી : લોહાણા મહાપરિષદના નવનિયુક્ત પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો
વાંકાનેર લોહાણા મહાજન, ટંકારા લોહાણા મહાજન, હળવદ લોહાણા મહાજન, પડધરી લોહાણા મહાજનના આગેવાનો સહીત જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓની પણ પ્રેરક ઉપસ્થિતિ
મોરબી : હાલ લોહાણા મહાજન-મોરબી દ્વારા સમસ્ત લોહાણા સમાજની આંતરરાષ્ટ્રીય સ્તરની માતૃસંસ્થા...




















