Monday, June 22, 2026
Uam No. GJ32E0006963

ટંકારાના હડમતીયા ગામમાં 5 દિવસનું લોકો દ્વારા જ સ્વૈચ્છિક લોકડાઉન

ટંકારા: હાલ તાલુકાના હડમતીયા ગ્રામપંચાયતે વધતા કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે 5 દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. ટંકારાના હડમતીયા ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામપંચાયતે તારીખ 9 થી 14 એપ્રિલ સુધી સંપૂર્ણ...

મોરબીમાં વિકાસના કામો વેગવંતા : 40 કરોડના કામો માટે ટેન્ડર જાહેર કરાયું

મોરબી લાતીપ્લોટ, ધર્મસૃષ્ટિ સોસાયટી, કુબેરનું નાલું સહિતના વિવિધ કામો હાથ ઉપર લેવાયા મોરબી : હાલ મોરબીમાં દિવાળી ટાઈમે જ વિકાસના ધૂમ ધડાકા શરૂ થયા છે. નગરપાલિકા દ્વારા લાતીપ્લોટમાં વરસાદી પાણી નિકાલથી લઈ...

મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા

મોરબી : આજે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા યોજાઈ હતી. વરસાદને લીધે આજે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા. મોરબીમાં જૈન સમાજ...

કેન્દ્રીય બજેટમાં મોરબીના ઉદ્યોગો માટે ‘નહિ નફો, નહિ નુકશાન

ઘડિયાલ અને સીરામીક ઉદ્યોગ માટે કેન્દ્રીય બજેટમાં કોઈ ઉલ્લેખ નહીં મોરબી : તાજેતરમા નાણાંમંત્રી નિર્મલા સીતારામણે આજે સોમવારે સાલ 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં મોરબીના વિશ્વ પ્રસિદ્ધ એવા બે ઉદ્યોગ...

મોરબીના કર્તવ્ય જીવદયા ગૃપના દીપભાઈ મેરજાનો આજે જન્મદિન

મોરબીના કર્તવ્ય જીવદયા ગૃપના દીપભાઈ મેરજાનો આજે જન્મદિન હોય તેમને ખાસ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝની ટિમ હાર્દિક શુભેચ્છા પાઠવે છે. 
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...