Monday, June 22, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં રાજર્ષિ મુનિની જન્મજયંતિની ભાવભેર ઉજવણી

મોરબી : હાલ મોરબીમાં લાઇફ મિશન દ્વારા રાજર્ષિ મુનિની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં લાઇફ મિશન દ્વારા ગત તા. 11ના રોજ રાજર્ષિ મુનિની 92મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જે...

વાવાઝોડા અસરગ્રસ્ત ખેડૂતોને 20 હજારથી લઈ એક લાખ પ્રતિ હેકટર સહાય : 500 કરોડનું...

હાલ એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રોના ખાતામાં ડીબીટીથી સહાય જમા થશે : મુખ્યમંત્રી રૂપાણી ઉનાળુ કૃષિ પાકોને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દિઠ રૂ. 20,000 સહાય અપાશે મોરબી : હાલ મુખ્યમંત્રી વિજયભાઇ...

મોરબીની મેઈન બજારમા જર્જરિત મકાનનો અમુક હિસ્સો ધરાશયી, એક મહિલાને ઇજા

રવિવારે બનેલી ઘટનામાં હજુ સુધી તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ મોરબી : મોરબીની મેઈન બજાર ગઢની રાંગ પાસે આવેલું વર્ષો જુના જર્જરિત મકાનનો ઉપરનો અમુક હિસ્સો અચાનક ધરાશયી થયો હતો....

મોરબી બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર ખાડા અને ગંદકી

મોરબી : હાલ મોરબીના બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર મોટો ખાડો થઈ ગયો છે. ઉપરાંત અહીં ઘણા સમયથી ગંદા પાણીની નદી વહી રહી છે. ત્યારે આ મામલે તંત્ર...

“ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ હેઠળ “હું અને મારું પોષણ” વિષય પર સેટકોમ કાર્યકમ યોજાયો

તાજેતરમા કોરોનાની વૈશ્વીક મહામારીને ધ્યાને લઇ આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા આંગણવાડી કેન્દ્રના લાભાર્થી બાળકો, સગર્ભા ધાત્રી, તથા કિશોરીઓને ઘરે બેઠા વિવિધ વિષયો પર માર્ગદર્શન મળી રહે તે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...