મોરબી : જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ફાળો એકત્રિત કરી પાંજરાપોળને રૂ. 70 હજારનું દાન...
મોરબી : તાજેતરમા તા. 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ નિમિત્તે મોરબી જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ગૌમાતાના લાભાર્થે મંડપ બાંધી સવારે 1 વાગ્યા સુધીમાં દાન એકત્ર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગ્રુપના સભ્યોએ...
મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપ. સોસા. લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરાઈ
ચેરમેન તરીકે મગન વડાવિયા અને વાઇસ ચેરમેન તરીકે કિશોર રાઠોડની વરણી
મોરબી : શહેરમા ગઈકાલે મોરબી પીપલ્સ ક્રેડિટ કો-ઓપ. સોસા. લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણુંક કરવામાં આવી છે. જેમાં મોરબી પીપલ્સ...
મોરબી : બેંક, એટીએમ અને શોપીંગ મોલના પ્રવેશદ્વારે સિક્યુરીટીમેન અને CCTV લગાવવા જાહેરનામું
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ...
મોરબી નજીક ઝીકીયારી ડેમમાં ઝંપલાવી પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત
ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા
મોરબી : ગઈકાલે મોરબીના ઝીકિયારી ગામ નજીક આવેલ ઘોડાધ્રોઇ ડેમમાં એક સગીરા અને યુવાને સજોડે આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં મોરબી ફાયરની ટીમ...
મોરબી જિલ્લામાં બુધવારે આ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે
અમુક ગામોમાં આંશીક પાવર સપ્લાય મળશે
મોરબી : શહેરમા આગામી તા. 20ના રોજ સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં....