મોરબીમાં એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલ કારની ચોરી ની ફરિયાદ

0
158
/

મોરબી : તજેતરમા મોરબીમાં એપાર્ટમેન્ટમાંથી કારની ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

જે ફરિયાદ મુજબ હાર્દીકભાઇ ધર્મેંદ્રભાઇ ઉઘરેજાએ નરસંગ ટેકરી પાછળ સરસ્વતી હાઇટસ એપાર્ટમેન્ટમાં નીચેના એરિયામાં સ્‍કોર્પીયો કાર રજી.નં. GJ-03-KH-8666 પાર્ક કરેલ હતી. આ કાર તા. 18ના રાત્રે 10 વાગ્યાથી તા. 19ના સવારના 8-30 વાગ્યા દરમિયાન અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે. હાલમાં પોલીસે ચોરને પકડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે.

POLICE-A-DIVISON
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/