મોરબી પેટા ચૂંટણી : કેટલા મતદારો હશે ? અને કેટલા મતદાન મથકો હશે ?...
મોરબી : તાજેતરમા ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 29/09/2020 ના રોજ 65-મોરબી વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ચૂંટણીનું જાહેરનામું તા. 09/10/2020 ના રોજ પ્રસિધ્ધ કરવામાં...
સોના-ચાંદીના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ : ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો
રૂના વાયદામાં ૩૮,૨૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે ભાવમાં સેંકડા વધ્યા: કપાસમાં રૂ.૧૦.૫૦નો સુધારો : સીપીઓ, રબરમાં વૃદ્ધિ: મેન્થા તેલ ઢીલું: પ્રથમ સત્રમાં રૂ.૧૩૨૧૦ કરોડ જેટલું ટર્નઓવર
મુંબઈ: હાલ વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને...
મોરબી: ભારે વરસાદના કારણે ધોવાયેલા માર્ગોનું તાકીદે રીપેરીંગ કરાશે : બ્રિજેશ મેરજા
મોરબી-માળીયા. મી.માં ભરાયેલા વરસાદી પાણી અને પરિસ્થિતિ થાળે પાડવા પૂર્વ ધારાસભ્ય મેરજા અને જિલ્લા ભાજપ પ્રમુખ ગડારા સતત કાર્યશીલ રહ્યા
મોરબી : તાજેતરમા પાછલા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં પણ અનરાધાર...
મોરબીના રાજપરમા ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ત્રાટકી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી મામલે ખાણખનીજ વિભાગની સ્થાનિક ટીમો તેમજ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સપાટો બોલાવ્યાના અહેવાલો સાંપડી રહ્યા છે જેમાં મોરબીના રાજપર નજીક ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે...
મોરબી પાલિકાની નવતર પહેલ : સૂકો પ્લાસ્ટિકનો કચરો આપો અને આકર્ષક ભેટ લઈ જાઓ
શહેરીજનો માટે પ્લાસ્ટિકનો જુદો કરેલો કચરો આપી આકર્ષક ગિફ્ટ મેળવવાની યોજનાની 31 જુલાઇથી અમલવારી થશે
મોરબી : તાજેતરમાં મોરબી નગરપાલિકા તંત્રએ સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો નાબૂદ કરવા નવતર પહેલ કરી...




















