મોરબીમાં કોરોના મહામારીને પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરવાની માંગણી
આજે સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસતી જાય છે.મોરબી જિલ્લાની સ્થિતિ પણ આ બાબતે ગંભીર થઈ રહી છે. શહેર વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો દિવસે ને દિવસે...
મોરબીમાં ફરી રઝળતા ઢોર પકડવા ઝુંબેશ હાથ ધરાઈ
મુખ્યમાર્ગો ઉપરથી રઝળતા ઢોરને પકડી પાલિકા દ્વારા બનાવેલા વંડામાં રખાશે
મોરબી : હાલ મોરબીમાં આંખલા યુદ્ધના બનાવો હમણાંથી રોજિંદા બનતા ભીંસમાં મુકાયેલા પાલિકા તંત્રને ફરીથી ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવાની ફરજ પડી...
મોરબી સબજેલ ખાતે સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું
મોરબી : આજે તારીખ 7 ઓક્ટોબરના રોજ મોરબી સબ જેલ ખાતે સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અધિક પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય, અમદાવાદના ડો. શ્રી કે.એલ.એન.રાવના...
મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
મોરબી : મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર...
ગ્રામપંચાયતનો ચૂંટણીજંગ : 405 મતદાન મથકો માટે પોલિંગ સ્ટાફ રવાના થયો
હાલ આવતીકાલે 197 ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણી માટે આજથી જ 2 હજારથી વધુનો પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર, સાથેસાથે 700 થી વધુ પોલીસ કર્મીઓ મતદાન બુથો ઉપર તૈનાત
મોરબી : આવતીકાલે રવિવારે...




















