News@11:45 pm રવિવાર : મોરબી માં ડેમની પરીસ્થિતિ
મોરબી: ભારે વરસાદને પગલે હાલમાં મોરબી જિલ્લાના વિવિધ ડેમોની હાલ ની પરિસ્થિતિ આ મુજબ છે .
જેમાં હળવદનો બ્રાહ્મણી ડેમ 3441 ક્યુસેક આવક જાવક, 0.50 ફૂટે ઓવરફ્લો,હળવદ બ્રાહ્મણી 2 ડેમ 3903 ક્યુસેક...
મોરબી: મચ્છુ-2 ડેમના દરવાજા ખોલતા મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા
રવાપર, વજેપર, કુબેરનગર, પંચાસર રોડ, માધાપર, સહિતના વિસ્તારોમાં ગોઠણ સમાં પાણી
મોરબી : સવારથી સતત વરસતા વરસાદ અને મચ્છુ 2 ડેમના દરવાજા ખોલાતા મોરબી શહેરમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે.
મોરબી જિલ્લા-શહેરમાં...
મોરબીમાં ફ્લોરા હાઉસમાં જુગાર કલબ ઉપર એલસીબી ત્રાટકી : 5.14 લાખ રોકડ રકમ કબજે
જોધપર ગામની સીમમાં બંગલામાં જુગારનો પાટલો માંડનાર સાત શખ્સો પકડાયા
મોરબી : હાલ મોરબી તાલુકાના જોધપરમાં આવેલ ફ્લોરા હાઉસના બંગલામાં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી સાત જુગારીઓને...
મોરબીમાં બેફામ સ્કોર્પિયો ચલાવી આતંક મચાવનાર શખ્સને કાયદાનું ભાન કરાવતી પોલીસ
મોરબી : મોરબીમાં સામાકાંઠે ગઈકાલે બેફામ સ્કોર્પિયો ચલાવીને ઉધમ મચાવનારા શખ્સને પોલીસે પકડી પાડી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસે આ ગંભીર બનાવની નોંધ લઈ આરોપીને કાયદાનું બરાબર ભાન કરાવ્યું હોય...
મોરબી: ત્રાજપર ચોકડી નજીક લુખ્ખાઓનો આતંક: રિક્ષામાં તોડફોડ
મોરબી: મોરબીના ત્રાજપર ચારરસ્તા પાસે માથાભારે શખ્શો દ્વારા સોડા ની રીક્ષા ચાલવતા યુવાનની રિક્ષામાં નજીવી બાબતે તોડફોડ કર્યાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોદાની રિકશા ચલાવતો યુવાન તૌફીક જયારે ત્રાજપર...