મોરબી: લાલપર નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા ઘટનાસ્થળે મહિલાનું કમકમાટીભર્યું મોત
એકને ઇજા પહોંચતા 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયા
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા ઘટનાસ્થળે એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમજ બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને 108...
મોરબી : રીક્ષાના ભાડા બાબતે યુવાનની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા
તાજેતરમા મોરબીમાં રિક્ષાન ભાડા બાબતે બોલાચાલી થતા એક શખ્સને યુવાને છરીનાં ઘા મારી હત્યા કરી હતી તો અન્ય એક સખ્સે મદદગારી કરી હત્યારાને રિક્ષામાં બેસાડી રિક્ષા લઇ નાશી ગયાની ફરિયાદ મોરબી...
શુક્રવાર : મોરબી શહેરમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા
મોરબી : તાજેતરમાં મોરબીમાં ગઈકાલે એક સાથે 43 કેસ નોંધાયા બાદ આજે શુક્રવારે સાંજે ખાનગી લેબમાં મોકલાયેલા સેમ્પલમાંથી ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ...
મોરબીના લાલપર નજીક કાર વીજપોલ સાથે અથડાતા વીજપોલ ધરાશાયી
મોરબીના લાલપર ગામ નજીક કાર એક થાંભલા સાથે અથડાઈ હોય જે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ અકસ્માતને પગલે વીજપોલ ધરાશાયી થયો હતો આજે ભારે પવન સાથે વરસાદ વરસતો...
ધ્રાંગધ્રાના કુડા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો
મોરબી : હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલ કુડા હનુમાનજી મંદિરમા લૂંટ કરી મહંતની હત્યા કરવાના ચકચારી બનાવમાં લૂંટારૂ હત્યારા અંધારામાં ઓગળી ગયા બાદ ત્રણેક મહિનાના અંતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના...