(મંગળવાર) મોરબી: આજે કોરોના ના 7 કેસ : જિલ્લામાં કુલ 136 કેસ
મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા દશ દિવસથી કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે મંગળવારે સાંજના 6 વાગ્યા સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જેથી સ્થાનિક...
મોરબી : નગર દરવાજા ચોક આસપાસ લારી, ગલ્લા અને પાથરણાવાળા પર પ્રતિબંધ
મોરબી : મોરબીમાં આજે કલેકટરે નહેરુ ગેટ ચોક ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં મોરબી શહેરની મુખ્ય બજાર નગર દરવાજાના ચોકની આસપાસ રેકડીઓ અને કેબીનો તથા પાથરણાવાળાઓને...
મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 4 હજાર જેટલા રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું
મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આ વર્ષે 4 હજારથી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. હવે કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે આ વર્ષનું વિતરણ કાર્ય પૂર્ણ કરી દેવાયું...
મોરબીના શનાળા PGVCLમાં અઠવાડીયાથી ઇન્ટરનેટના ધાંધિયા, ગ્રાહકો પરેશાન
મોરબી : મોરબી તાલુકામાં આવેલ શનાળા PGVCLની ઓફિસમાં છેલ્લા અઠવાડિયાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા છે. ઓફિસમાં મોટાભાગનું કામ ઓનલાઇન થતું હોવાથી તે કામો ઠપ્પ થઇ ગયા છે. આ સમસ્યાના કારણે ગ્રાહકોએ પરેશાનીનો...
મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વધતા 17 ધનવંતરી રથ દોડતા કરાયા
ધનવંતરી રથ દ્વારા કુલ 10,113 લોકોને સારવાર અપાઈ
મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાના અનુસંધાને જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 17 ધનવંતરી રથ તા. 06/07/2020 થી કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં મોરબી...