Wednesday, July 23, 2025
Uam No. GJ32E0006963

માળિયાના તરઘરી ગામે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

માળિયા : માળિયાના તરઘરી ગામે તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.આ મામલે જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડીને યુવાનનો મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી કરી...

મોરબીનો માધાપર વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ

મોરબી: મોરબી શહેરના માધાપર વિસ્તારમાં અકે ઘણા વર્ષોથી ગટરના પાણી શેરી અને ગલ્લીઓમાં ભરેલા છે જેથી લોકો પોતાના ઘરમાં રહી શકતા નથી માટે એક નહી પરંતુ અનેક વખત પાલિકા કચેરીમાં રજુઆતો...

મોરબીમા આરોગ્યવર્ધક ઉકાળા તથા માસ્કનું વિતરણ કરી સદ્દગતને સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ

લાયન્સ કલબ ઓફ મોરબીના સહયોગથી ક્લબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સ્વર્ગસ્થ ધર્મપત્નીના મોક્ષાર્થે કાર્યક્રમ યોજાયો મોરબી : આજ રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ કલબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સંયુક્ત ઉપક્રમે...

મોરબી IB વિભાગના PI બી. પી. સોનારાની ગાંધીનગર ખાતે બદલી

ભાવનગરના PI બી. જી. સરવૈયાની મોરબીમાં બદલી મોરબી : ગુજરાતના ગાંધીનગર સ્થિત અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા ગઈકાલે તા. 22ના રોજ રાજ્યભરના બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની રાજ્ય આઈ.બી. ખાતેથી બદલી કરવામાં આવી છે....
POLICE-A-DIVISON

મોરબી : જાહેરનામા ભંગ બદલ 21 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

મોરબી : સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારીને કારણે રાત્રે 8 વાગ્યા બાદ દુકાનો સહિતના ધંધાદારી વ્યવસાયો બંધ રાખવા તથા રાત્રે 10 વાગ્યાથી સવારે 05 વાગ્યા સુધી કર્ફ્યુના લાગુ થયેલા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...