Sunday, August 2, 2026
Uam No. GJ32E0006963

મોરબીના ST ડેપોથી તમામ એક્સપ્રેસ બસો બુધવારથી ચાલુ થશે

મોરબી : હાલમાં અનલોકમાં એસટી પરિવહનની વધુ છૂટછાટ આપવામાં આવી છે અને એસટી સેવાઓને પૂર્વવર્ત કરવાના અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં આવતીકાલ બુધવારથી મોરબી એસટી ડેપોથી તમામ લાંબા રૂટની એસટી...

મોરબી જિલ્લામાં આજે આશા વર્કરોની હડતાલ-આવેદનપત્ર

આશા વર્કરોએ જૂની માંગણીઓને લઇને કલેકટરને આવેદનપત્ર આપ્યું મોરબી : આજે મોરબી જિલ્લામાં જૂની માંગણીઓને લઈ આજરોજ જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને હડતાલ પણ રાખવામાં આવી...

મોરબી: કલેકટરના નિવાસની બાજુમાં જ 2 મહિનાથી ઉભરાતી ગટર !!

મોરબીના મંગલ ભુવન ચોક નજીક બે માસથી ઉભરાતી ગટરથી સ્થાનિક વેપારીઓને હાડમારી મોરબી : હાલ મોરબીમાં વર્ષોથી ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. હાલમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે તંત્રના પાપે...

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વિજકાપથી ખેડૂતોને હાલાકી

મોરબીના તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા પીજીવીસીએલ વિભાગને રજુઆત, ખેતીવાડીમાં પૂરતા પ્રમાણમાં નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ મોરબી : હાલ મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ અત્યારે ખેતીવાડીમાં પિયતના અણીના સમયે જ સતત વિજકાપથી ખેડૂતો...
POLICE-A-DIVISON

મોરબીમા કપાતર પૂત્રએ માતાને ગાળો આપી પિતાને માર માર્યો

મોરબી : હાલ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા કળિયુગી શ્રવણે માતાપિતાને સેવા કરવાને બદલે રૂપિયા માંગી માતાને ગાળો આપી પિતાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી પતાવી દેવાની...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...