મોરબીના ABVP દ્વારા આયોજિત ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને સન્માનપત્રની ભેટ
મોરબી : મોરબીના ABVP દ્વારા ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રતિભા દાખવી વક્તવ્ય આપનાર વિદ્યાર્થીઓને ક્રમાંક આપી સન્માન પત્ર ભેટ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.
ABVP – મોરબી...
મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ, જાણો..એક ક્લિકે
મોરબી જીલ્લામાં મેઘમહેર જોવા મળી હતી શુક્રવારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે વરસાદ શરુ થયો હતો જેમાં વાંકાનેર પંથકમાં ૧૭ મીમી વરસાદ વરસ્યો હતો જયારે તે ઉપરાંત મોરબીમાં ૦૮ મીમી, ટંકારામાં...
માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા : ગ્રામલોકોને હાલાકી
વીજળીના વારંવાર ઝટકાથી વીજ ઉપકરણોને નુકશાન થયું : લાઈટ પ્રશ્ને યોગ્ય પગલાં ન લેવાય તો આંદોલનની ચીમકી
માળીયા : માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા સર્જાયા છે. વારંવાર વીજળી ગુલ થવાથી...
મોરબી : રહેણાંક મકાનમાં જુગાર રમતા 11 શખ્સોની અટકાયત
રોકડ રકમ રૂ. 32,250 જપ્ત કરાયો
મોરબી : મોરબી એ ડીવીઝન પોલીસ દ્વારા મોરબી શહેરની દફતરી શેરીમાં જુગાર રમી રહેલા 11 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીઓની અટકાયત કરવામાં આવી હોવાનું...
ઘુંટુના કોવિડ કેર સેન્ટરમાં કોઈ વ્યવસ્થા ન હોય કોરોનાના બે દર્દીઓને ત્યાં ખસેડાતા હાલાકી
સામાન્ય લક્ષણો જણાતા બે દર્દીઓને સેન્ટરમાં ખસેડાયા, ત્યાં જઈને જોયું તો કોઈ જવાબદાર વ્યક્તિ હજાર નહીં, પીવાનું પાણી પણ નહીં
મોરબી : મોરબીમાં આરોગ્ય તંત્ર દ્વારા આજના બે પોઝિટિવ કેસને ઘુંટુના કોવિડ...