મોરબીમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા : કુલ કેસ 70
મોરબી : મોરબી શહેરમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ ત્રણ કેસમાં કોરોનાથી મૃત્યુ પામેલા વૃધ્ધાના પતિ તેમજ નાની બજાર અને સુભાશનગરના બે પ્રૌઢનો...
મોરબીના આમરણ ગામે મોરની હત્યા કરનાર બે શખ્સોની ધરપકડ કરાઈ
ગ્રામજનોએ અગાઉ એક શખ્સને પકડી લીધા બાદ બીજા ફરાર થયેલા આરોપીને ફોરેસ્ટર વિભાગે ઝડપી લીધો
મોરબી : મોરબીના આમરણ ગામે રાષ્ટ્રીય પક્ષની હત્યા કરનાર બે શખ્સોની ફોરેસ્ટ વિભાગે ધરપકડ કરી હતી. જોકે...
મોરબીના રાજપર ગામે ‘મોત’ ના ખાડા : દુર્ઘટના સર્જાય તેવું જોખમ: આવેદનપત્ર આપાયું
તંત્રના પાપે ગતરાત્રે પાણી ભરાયેલા ખાડામાં બાઇક ચાલક ફસાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ : ગ્રામજનોએ જિલ્લા પંચાયત અને કલેકટરને આવેદન આપી રોડનું યોગ્ય રીપેરીંગ કરવાની માંગ કરી
મોરબી : મોરબીના રાજપર ગામના...
મોરબીમાં બુધવારે વધુ 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : કુલ કેસ 65
વસંત પ્લોટમાં યુવાન બાદ તેના ભાઈ અને પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો : મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 65
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થમવાનું નામ નથી લેતો. ગઈકાલે મંગળવારે...
મોરબીમાં ચાર દીકરીઓએ દિવંગત પિતાને કાંધ આપી “દીકરો દીકરી એક સમાન” સૂત્ર સાર્થક કર્યું
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : નવદંપતી વડીલોને પગે લાગીને આશીર્વાદ મેળવતા હોય ત્યારે ખાસ કરીને મહિલાઓ નવવિવાહીતાને પુત્રવતી ભવઃના આશીર્વાદ આપતી હોય છે. હિન્દૂ સનાતન ધર્મમાં પુત્રને કુટુંબનો તારણહાર ગણાવાયો છે....