Saturday, March 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી : યુવાન દારૂની બાર બોટલ સાથે ઝડપાયો

મોરબી: મોરબીના પંચાસર ગામ પાસે અમરાપર ગામ વાળા રસ્તા પર એક યુવક બાઈક લઈને નીકળ્યો હતો ત્યાં મોરબી પોલીસને મળેલી બાતમીના આધારે યુવકની તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની બાર બોટલ...

મોરબી : રફાળેશ્વર નજીક 2.92 કરોડના ખર્ચે જીપીસીબીની પ્રાદેશિક કચેરી નિર્માણ થશે

મોરબીના રફાળેશ્વર નજીક આજે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું અને ૨.૯૨ કરોડના ખર્ચે ત્રણ માળનું આધુનિક બિલ્ડીંગ તૈયાર કરાશે રાજ્યના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારના શુભેચ્છા સંદેશ સાથે...

મોરબી જિલ્લાના પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ગઈ

મોરબી જિલ્લાના પ્રભારી સચિવ અને રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રાના  અધ્યક્ષ સ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે કોવિડ-૧૯ અન્વયે મોરબી જિલ્લાની આરોગ્ય સેવા-સુવિધા અંગે તેમજ પ્રીમોન્સૂન અને ICDS વિભાગની સમીક્ષા બેઠક...

મોરબીમાં ભારે વાહનની પ્રવેશબંધી માટે રખાયેલી આડશ સાથે ટ્રક ટકરાયો

મોરબી : શહેરમાં વધતા ટ્રાફિકને લઈને ઘણા માર્ગો ભારે વાહનો માટે બંધ કરાયા છે. ભારે વાહનોના પ્રવેશને અટકાવવા કેટલીક જગ્યાએ આડશો પણ મુકવામાં આવી છે ત્યારે આજે એવી જ લોખંડની આડશ...

મોરબી સિટી A ડિવિઝન P.I ચૌધરીની અમદાવાદ બદલી, બે PSI મોરબી મુકાયા

મોરબી : રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આજે પીઆઇ અને પીએસઆઈનો બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરીની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ

મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન...

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...