Friday, November 29, 2024
Uam No. GJ32E0006963

મોરબી : હળવદ-વાંકાનેર સહીત જીલ્લામાં ૩૦ વીજપોલ ધરાશાયી, ૯૯ ગામોમાં વીજળી ગુલ

હાલ વાવાઝોડા બાદ મોરબીમાં રાત્રીથી વરસાદ શરુ થયો છે અને વહેલી સવારથી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં ૩૦ જેટલા વીજપોલ પડી ગયા હોય જેથી ૯૯ ગામોમાં...

મોરબી-માળીયામાં રૂ.12 કરોડના ખર્ચે આઠ રસ્તાઓના કામ મંજુર થયા

ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજુઆત ફળી : ગાળાથી પીલુડીનો 3.75 મિટરનો રોડ 7 મીટર પહોળો કરવાના કામને પણ મંજૂરી મોરબી : હાલના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર મોરબી-માળીયા (મીં) તાલુકાનાં જુદા-જુદા સાત...

મોરબી પોલીસે દિવ્યાંગ કિશોરનું સોશ્યલ મીડિયાના માધ્યમથી પરિવાર સાથે સુખદ મેળાપ કરાવ્યો

મોરબી: મોરબી તાલુકા વિસ્તારમાંથી મળી આવેલ દિવ્યાંગ કિશોરના વાલીવારસને સોશ્યલ મીડિયાના માધ્યમથી શોધી કાઢીને મોરબી તાલુકા પોલીસે દિવ્યાંગ કિશોરનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી...

મોરબી: શાક માર્કેટ પાછળ ગારા, કીચડ, ગટરના ગંદા પાણીના કાયમી પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ

હાલ લોહાણાપરા વિસ્તારમાં શાક માર્કેટ તેમજ કરિયાણા, કટલેરીની ખરીદી માટે આવતા લોકોને અને વેપારીઓ ત્રાહિમામ મોરબી : હાલ મોરબી શહેરના હાર્દ સમા શાકમાર્કેટ પાછળના વિસ્તારમાં નગરપાલિકાની ગટરો કાયમી ઉભરાતી હોય લોકો ગારા,...

ટંકારામાં ફાયર સ્ટેશન બનાવવા તથા M.D. ડોક્ટરની કાયમી નિમણુંક કરવા માંગણી

બંને વર્ષો જૂની લોકમાંગને તાકીદે પૂર્ણ કરવા રજુઆતમાં મુખ્યમંત્રીને અપીલ ટંકારા : હાલ ટંકારા તાલુકા મથકે આવેલ સિવિલ હોસ્પિટલમાં M.D. ડોકટરની કાયમી નિમણુંક કરવા તેમજ ફાયર સ્ટેશન બનાવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...