મોરબી જિલ્લામાં આજે 1 કોરોના કેસ નોંધાયો, 1 દર્દી સ્વસ્થ, એક્ટિવ કેસ 13
મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3352 કેસમાંથી 3127 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 13 એક્ટિવ કેસ નોંધાયા
મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય...
મોરબી પોલીસે દિવ્યાંગ કિશોરનું સોશ્યલ મીડિયાના માધ્યમથી પરિવાર સાથે સુખદ મેળાપ કરાવ્યો
મોરબી: મોરબી તાલુકા વિસ્તારમાંથી મળી આવેલ દિવ્યાંગ કિશોરના વાલીવારસને સોશ્યલ મીડિયાના માધ્યમથી શોધી કાઢીને મોરબી તાલુકા પોલીસે દિવ્યાંગ કિશોરનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી...
મોરબી-માળીયામાં રૂ.12 કરોડના ખર્ચે આઠ રસ્તાઓના કામ મંજુર થયા
ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રજુઆત ફળી : ગાળાથી પીલુડીનો 3.75 મિટરનો રોડ 7 મીટર પહોળો કરવાના કામને પણ મંજૂરી
મોરબી : હાલના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાના મત વિસ્તાર મોરબી-માળીયા (મીં) તાલુકાનાં જુદા-જુદા સાત...
મોરબી જિલ્લામાં સ્પોર્ટ્સ એકેડમી બનાવવા કાન્તિલાલ ડી. બાવરવાની માંગ
તાજેતરમા મોરબીથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જિલ્લામાં સ્પોર્ટ્સ એકેડમી બનાવવા માટેની માંગણી કરવામાં આવી છે
હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ...
મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...
મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા
સમગ્ર દેશમાં આસો સુદ ૧થી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ...