આમરણ: પાટીદાર સમાજની વાડીમાં કોરોના રસીકરણનું આયોજન કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાના આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકો માટે કોરોના...
એલ.ઈ. કોલેજના ઐતિહાસિક બિલ્ડીંગનું રીનોવેશન માટે મુખ્યમંત્રી સહાયરૂપ બનશે
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખીને ધારાસભ્ય મેરજાએ રજુઆત કરતા મુખ્યમંત્રીએ ઘટતું કરવાની હૈયાધારણા આપી
મોરબી : હાલ મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે અને જોખમી બની જવાથી...
મોરબીમાં કોરોના વોરીયર્સ અને આરોગ્ય કર્મીઓની સેવાઓને બિરદાવવામાં આવી
સિવિલ હોસ્પિટલ ખાતે પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને સન્માનીત કરાયા
મોરબી: રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર દેશમાં કોરોના રસીકરણના ૧૦૦...
ચરોતર: હાલ ઉત્તરીય પવનો ફૂંકાતા શીતળતા વધી : બે વર્ષ બાદ સૌથી ઓછું તાપમાન...
હાલ ખેડા - આણંદ જિલ્લામાં રવિવાર બપોર બાદ ઉત્તરીય પવન ફુંકાતા વર્તમના સિઝનની સર્વાધિક 7 ડિગ્રી ઠંડી નોંધાઇ છે. ચાલુ વર્ષે વાદળોને કારણે ઠંડીમાં જોઇએ તેવી જમાવટ થતી ન હતી પરંતુ...
પુસ્તક પરબ ટીમના ત્રણ સભ્યો કલા મહાકુંભમાં વિજેતા જાહેર
મોરબી : હાલ રાજય સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનર અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી મોરબી સંચાલીત મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભ -૨૦૨૩ ગત ૧૭,૧૮ ડિસેમ્બર રવિવાર...