Thursday, November 28, 2024
Uam No. GJ32E0006963

મોરબી પાલિકા કર્મીઓને કલેકટરે તતડાવ્યા !!

મોરબી : હાલ ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ ન ઉકેલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદને પગલે શનિવારે ખુદ જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ પાલિકાના તમામ સ્ટાફની મિટિંગ...

સામાજિક કાર્યકર હસીનાબેન અને પંચમુખી ટ્રસ્ટ દ્વારા બિનવારસી અસ્થિનું વિસર્જન કરાયું

જૂનાગઢ દામોદર ફૂડમાં વિધિવત વિસર્જન કરાયું મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલના સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા 25 બિનવારસી અસ્થિઓનું જૂનાગઢના દામોદર કુંડમાં વિસર્જન કરાયું હતું. આજે તારીખ 23...

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સરકારી કચેરીઓમાં સેનેટાઈઝર ફૂટ પંપ મુકવામાં આવ્યા

મોરબી:  રોટરી ક્લબ ઓફ મોરબી  દ્વારા લોકોની જ્યાં ખુબજ અવરજવર રહે છે એવા શહેરના સદભાવના  હોસ્પિટલ ખાતે ડો. પારીઆ તથા ટ્રસ્ટી,મોરબી પાલિકા ખાતે  ચીફ ઓફિસર ગિરીશભાઈ  સરૈયા, મોરબી  પોલીસ સ્ટેશનમા પી.આઈ....

મોરબીના કોરોના લેબ તેમજ સિવિલમાં વધુ સુવિધા ઉભી કરો : ચેમ્બર ઓફ કોમર્સની કલેકટરને...

20 લાખ કરોડના પેકેજનો લાભ કેમ લેવો તેની વેપારીઓને કોઇ જાણ નથી, માટે તેની માહિતી જાહેર કરવામાં આવે તેવી પણ માંગ મોરબી : મોરબીમાં કોરોનાના વધી રહેલા કેસો તથા સમગ્ર જીલ્લામાં કોરોના...

મોરબી: પોલીસે એક જ મહિનામાં માસ્ક વિનાના ફરતા ૨૩ હજાર લોકોને ૬૫ લાખનો દંડ...

મોરબી: તાજેતરમા લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે જેથી પોલીસને ના છૂટકે કાર્યવાહી કરવી પડે છે આજદિન સુધી પોલીસે પણ ની શુલ્ક પણે માસ્ક વિતરણ કર્યા છે છતાં લોકો પોતાની જવાબદારી સમજતા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...