હવે બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા ફરજીયાત
અધિક મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ બહાર પડાયું
મોરબી : મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો,તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ,મલ્ટીપ્લેક્ષ થીએટર,એલ.પી.જી. તથા...
વડાપ્રધાન દ્વારા આજે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ‘પરીક્ષા પે ચર્ચા’
વિદ્યાર્થીઓ અને વાલીઓએ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવા જિલ્લા શિક્ષણાધિકારીની અપીલ
મોરબી : શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ સોશિયલ મીડિયા તથા દુરદર્શન પર કરવામાં આવશે.વડાપ્રધાન પરીક્ષા કી...
મોરબી : માતાજીની સ્થાપના સાથે આરતી-પૂજા દ્વારા સાદાઈથી થઇ રહી છે નવરાત્રિની ઉજવણી
મોરબીવાસીઓ ઘરે કે શેરીમાં ગરબે ઘુમવાનો શોખ પૂરો કરી રહ્યા છે
મોરબી : આજરોજ તા. 24ના રોજ નવરાત્રિ પર્વનું આઠમું નોરતું છે. અને આવતીકાલે નોમ અને દશેરા સાથે છે. આથી, આવતીકાલે નવરાત્રિ પર્વ...
મોરબીના પાડાપુલ પર અંધારપટ છતાં તંત્રના આંખ આડા કાન !!
મોરબી: મોરબીનો રજવાડા સમયનો પાડાપુલ મોરબીની શાન સમાન છે જોકે પાડાપુલ પર અંધારપટ જોવા મળે છે ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ કરે છે પરંતુ મોરબીના પાડાપુલ અને મયુરપુલ પર ૩૫ થી ૪૦...
મોરબીની શકત શનાળા અને ગોકુલનગર શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન અપાયું
મોરબી : હાલ મોરબીના હસુભાઈ બચુભાઈ પાડલીયાએ તેઓના પિતા સ્વ. બચુભાઈ પાડલીયાની પુણ્યતિથિ નિમિતે શકત શનાળા કુમાર શાળા, કન્યા શાળા અને પ્લોટ શાળા તેમજ ગોકુળનગર પ્રાથમિક શાળાના કુલ 800 જેટલા...