મોરબીમાં કુબેર ટોકીઝથી શોભેશ્વર મંદિર જતા રસ્તા પર બંધ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માંગણી
મોરબી : મોરબી શહેરમાં આવેલ કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.
હાલમાં શ્રાવણ માસ ચાલુ હોવાથી સાંજના સમયે અવર-જવર વધુ હોય છે. પરંતુ સ્ટ્રીટ લાઇટ...
મોરબીમાં રક્ષાબંધનના પર્વને ધ્યાને લઈને પોસ્ટ ઓફિસમાં ‘રાખડી’ કેમ્પ, રવિવારે પણ વિતરણ કરશે
મોરબી: તાજેતરમાં ભાઈ-બહેનના પવિત્ર બંધનના પર્વ એવો રક્ષાબંધનનો પર્વ નજીક છે અને દુર દુર રહેતી બહેન પોસ્ટ દ્વારા રાખડી મોકલી હોય છે
જેથી આ પર્વની વિશિષ્ટ ઉજવણીને ધ્યાને લઈને મોરબી પોસ્ટ ઓફીસ...
મોરબી : કંટેનમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓનડ્યુટી રજા આપવાની માંગણી
મોરબી: તાજેતરમા કોરોના મહામારીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા બાબતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે
હાલ વૈશ્વિક મહામારી કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો...
મોરબી: જિલ્લામાં મગફળીના રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ધાંધિયાથી ખેડૂતોને હાલાકી
હળવદ ના માર્કેટ યાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશન શરૂઆતમાં જ સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોએ હોબાળો કર્યો : લલિત કગથરા સહિતના કોંગી આગેવાનો હળવદ દોડી જઇ વિરોધનો મોરચો સાંભળ્યો છે
મોરબી : આજે મોરબી,...
મોરબીની મુલાકાત લેતા રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર
મોરબી : તાજેતરમા રોટરી ક્લબ ઓફ મોરબી ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ-3060ના ગવર્નર પ્રશાંતભાઈ જાની તથા ફર્સ્ટ લેડી રોટેરીયન હીતાબેન જાની તેમજ આસિસ્ટન્ટ ગવર્નર અલ્કેશભાઈ ગોસલીયા રોટરી ક્લબ ઓફ મોરબીની સતાવાર મુલાકાતે આવ્યા...