Tuesday, May 13, 2025
Uam No. GJ32E0006963

આમરણ: પાટીદાર સમાજની વાડીમાં કોરોના રસીકરણનું આયોજન કરાયું

મોરબી : હાલ મોરબી જિલ્લાના આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકો માટે કોરોના...

એલ.ઈ. કોલેજના ઐતિહાસિક બિલ્ડીંગનું રીનોવેશન માટે મુખ્યમંત્રી સહાયરૂપ બનશે

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખીને ધારાસભ્ય મેરજાએ રજુઆત કરતા મુખ્યમંત્રીએ ઘટતું કરવાની હૈયાધારણા આપી મોરબી : હાલ મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે અને જોખમી બની જવાથી...

મોરબીમાં કોરોના વોરીયર્સ અને આરોગ્ય કર્મીઓની સેવાઓને બિરદાવવામાં આવી

સિવિલ હોસ્પિટલ ખાતે પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબી: રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર દેશમાં કોરોના રસીકરણના ૧૦૦...

ખાનગીકરણ સામેની હડતાળમાં મોરબી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો પણ જોડાશે

આગામી તા.16 અને 17ના રોજ 50 વધુ શાખાના કર્મચારીઓ હડતાલમાં જોડાવવાના હોવાથી બે દિવસમાં કરોડોના કિલિયરિંગ ઠપ્પ થશે મોરબી : હાલ આગામી 16-17 ડિસેમ્બરે બૅંકના ખાનગીકરણના વિરોધમાં અપાયેલા રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલના એલાનમાં...

ફરીયાદીનું મકાન મોર્ગેજમાંથી મુક્ત કરવાનો મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નો હુકમ

મોરબી ના વ્રજ સિરામિક પ્રા.લી દ્વારા શ્રી રાજકોટ નાગરિક બેંક લી. મોરબી શાખામાંથી લોન લીધેલ હતી. તેઓએ લોનની રકમ ભરપાઈ કરવા છતાં તેમાં મોર્ગેજ કરેલ રમેશભાઈ ટપુભાઈ ભોરાનિયનું રાજકોટ સ્થિત...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe