News@8:00pm : મોરબી જિલ્લામાં આજે 19 કોરોનાના કેસ નોંધાયા, 2 દર્દીના મોત
આજે મોરબી તાલુકામાં 15, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 1 નવો કેસ નોંધાયા : આજે મોરબી જિલ્લામાં બે કોરોના પોઝિટિવ દર્દીના મૃત્ય થયા પણ સત્તાવાર એક પણ...
મોરબી: આરસીસી ક્લબ ઓફ ટીકર દ્વારા હવનકુંડ બનાવવામાં આવ્યો
ટીકર અને આજુબાજુના ગામના લોકોને પણ હોમ હવન વખતે ઉપયોગ કરી શકાય એવો હવનકુંડ બનાવવામાં આવ્યો છે.
આર.સી.સી. ક્લબ ઓફ ટીકર દ્વારા ગ્રામજનોને ઘરે આવતા પ્રસંગોમાં, ધાર્મિક વિધિ વિધાનમાં તેમજ ગામમાં ઉજવાતા સામુહિક...
મોરબીની સબ જેલમાં કોરોના અન્વયે પોલીસ સ્ટાફ અને કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું
મોરબી : હાલ વિશ્વસ્તરે ફેલાઇ રહેલા નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણના નિયંત્રણના ભાગરૂપે ગઈકાલે તા. 15ના રોજ મોરબી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મોરબીની જેલના અધિક્ષક સાથે રહી મોરબી સબ જેલના તમામ...
અનેરીની અનેરી રામભક્તિ : પોતાને ઈનામની મળેલ રકમ રૂ. 11 હજાર રામમંદિર નિર્માણ માટે...
મોરબી : ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે વર્ષો બાદ ફરી ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. જેમાં આર્થિક સહયોગ આપવા દેશભરમાંથી રામમંદિર નિર્માણ કાર્ય માટે દાનની સરવાણી વહી રહી...
કોરોના સંક્રમણ વધતા ઘૂંટુ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું
મોરબી: હાલ રાજ્ય સહિત મોરબી જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વ્યાપક બનતા આરોગ્ય તંત્ર સહિતના સંબંધિત વિભાગો હરકતમાં આવ્યા છે.
ગઈકાલે ગુરુવારે જિલ્લા કલેકટર સાથે સંબંધિત વિભાગોની મળેલી તાકીદેની મિટિંગમાં ત્રણ નવા ટેસ્ટ...