Monday, November 25, 2024
Uam No. GJ32E0006963

મોરબીમાં સામાકાંઠે રોડની બંધ લાઇટો ચાલુ કરાવવા માંગણી

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલ દ્વારા સામાકાંઠે રોડની બંધ લાઇટો ચાલુ કરાવવા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેઓએ આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં...

મોરબીના શનાળા PGVCLમાં અઠવાડીયાથી ઇન્ટરનેટના ધાંધિયા, ગ્રાહકો પરેશાન

મોરબી : મોરબી તાલુકામાં આવેલ શનાળા PGVCLની ઓફિસમાં છેલ્લા અઠવાડિયાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા છે. ઓફિસમાં મોટાભાગનું કામ ઓનલાઇન થતું હોવાથી તે કામો ઠપ્પ થઇ ગયા છે. આ સમસ્યાના કારણે ગ્રાહકોએ પરેશાનીનો...

મોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ બરોડા નું પાસબુક પ્રિન્ટર બંધ હોવાની...

(રિપોર્ટ: દિનેશ વાછાણી) મોરબી: મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક ઓફ  બરોડા નું પાસબુક પ્રિન્ટર ખરાબ હોવાની લોકફરિયાદ ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેન્ક...

આગામી 30મી જાન્યુ.એ શહીદ દિને શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાની તક, દેશભરમાં બે મિનિટનું...

સવારે 10:59થી 11:00 કલાક સુધી સાયરન પણ વગાડાશે : કામકાજની અને વાહનવ્યવહારની ગતિને બે મિનિટ સુધી બંધ રાખવા રાજ્ય સરકારની અપીલ મોરબી : ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા...

મોરબી હવે કોરોના મુક્ત થવા તરફ : હવે કુલ 6 જ એક્ટિવ કેસ

મોરબીમા આજે પણ કોરોનાના ઝીરો કેસ : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6493 કેસમાંથી 6146 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની માઈક્રો ફાયનાન્સ ઓફીસની તિજોરીમાંથી લાખોની ચોરી કરનાર ચાર કર્મચારી ઝડપાયા

  મોરબી : નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન...

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...