મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે બેડ અને રેમડીસીવર ઇન્જેક્શનની અછત નિવારવાની માંગણી
જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ તેમજ પૂર્વ પ્રમુખ દ્વારા સીએમ, ડે.સીએમ અને આરોગ્ય મંત્રીને રજુઆત
મોરબી : મોરબીમાં કોરોનાની સ્થિતિ વિકટ અને ભયાનક છે. સરકારી કે ખાનગી સહિત તમામ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે...
મોરબી જિલ્લામાં સરપંચ માટે 504 અને સભ્યો માટે 2210 ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર
જિલ્લાના સ્ત્રી-પુરુષ મળી સરપંચ માટે 3.49 લાખ અને સભ્યો માટે 2.36 લોકો મતદાન કરશે
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરે યોજાવાની હોય આ ચૂંટણી માટે સ્થાનિક ચૂંટણી...
મોરબીમાં વરસતા વરસાદ વચ્ચે જીઆઇડીસી પાસે ટ્રાફિકજામ સર્જાયો !!
મોરબી : હાલ મોરબીમાં આજે સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોરબીમાં વરસતા વરસાદમાં ટ્રાફિકજામ થયાના અહેવાલ મળ્યા છે. જેમાં શનાળા રોડ ઉપર જીઆઇડીસી, છાત્રાલય પાસે પોણી કલાકથી ટ્રાફિકજામમાં...
સવારથી સાંજ સુધીમાં ટંકારામાં 30 મિમી, વાંકાનેરમાં 7 મિમી અને મોરબીમાં 4 મિમી વરસાદ
મોરબી : મોરબી જિલ્લામાં આજે ફરી મેઘકૃપા વરસી છે. સવારથી છુટક-છુટક વરસાદ પડી રહ્યો છે થોડીવાર વિરામ અને થોડીવાર પછી વરસાદ એમ સતત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે અને જિલ્લામાં...
મોરબીમાં પછાત વિસ્તારોમાં સફાઈ બાબતે કલેક્ટરને રજુઆત
મોરબી : તાજેતરમા મોરબીમાં કુદરતી વિપદા સમયે અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે ભેદભાવ ન રાખવા સામાજિક કાર્યકર વિનોદભાઈ મગનભાઈ પરમાર દ્વારા મોરબી નગર પાલિકા કચેરીના ચીફ ઓફિસર અને મોરબી જિલ્લા કલેક્ટરને લેખિતમાં...